Overview

Features & Capabilities

સ્પર્ધાત્મક પરીક્ષા અથવા પાઠ્યપુસ્તક સંબંધિત અભ્યાસ દરમિયાન ઘણીવાર કોઈ વિષય, વ્યક્તિ, સ્થળ, ઘટના અથવા શબ્દ વિશે વધુ માહિતીની જરૂર પડે છે. આવી સ્થિતિમાં તમને જરૂરી માહિતી સરળ, સ્પષ્ટ અને સંક્ષિપ્ત સ્વરૂપમાં એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવે છે. આ એપ પાઠ્યપુસ્તકનો વિકલ્પ નથી, પરંતુ અભ્યાસને વધુ સરળ અને અસરકારક બનાવતું એક ઉપયોગી સંદર્ભ સાધન છે. નવા તેમજ અનુભવી વિદ્યાર્થીઓ માટે વિષયને વધુ સારી રીતે સમજવા અને જ્ઞાનમાં વધારો કરવા માટે આ એપ ઉપયોગી સાબિત થાય છે.

[ મુખ્ય વિશેષતાઓ ]

- 📖 અભ્યાસ દરમિયાન અલગ-અલગ પુસ્તકોમાં માહિતી શોધવાની જરૂર રહેતી નથી.
- 🔍 જરૂરી માહિતી એક જ જગ્યાએ ઝડપથી ઉપલબ્ધ થાય છે.
- ⏱️ સમયની બચત થાય છે અને અભ્યાસમાં સતતતા જળવાઈ રહે છે.
- 📚 ઝડપી પુનરાવર્તન (Revision) માટે ઉપયોગી.
- 🎯 વિષયને વધુ સરળ અને ઊંડાણપૂર્વક સમજવામાં મદદરૂપ.
- 📝 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી દરમિયાન ઝડપી સંદર્ભ (Quick Reference) તરીકે ઉપયોગી.

We Value Your Feedback

Your trust is important to us. If you notice any grammatical errors, misspellings, or areas that could be improved, please let us know. We welcome your suggestions as we work to make this the best resource for students.

Thank you for your continued support!

* આ App માં સમાવેશ થયેલ વિષયોની યાદી. *
1. સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 11
- સામાજિક વિજ્ઞાન ધોરણ 6
- સામાજિક વિજ્ઞાન ધોરણ 6_New_2026
- સામાજિક વિજ્ઞાન ધોરણ 7
- સામાજિક વિજ્ઞાન ધોરણ 8
- સામાજિક વિજ્ઞાન ધોરણ 9
- સામાજિક વિજ્ઞાન ધોરણ 10
- સામાજિક વિજ્ઞાન ધોરણ 11
- સામાજિક વિજ્ઞાન ધોરણ 12 Coming Soon....

2. વિજ્ઞાન અને ટેક્નોલોજી ધોરણ 6 થી 10
- વિજ્ઞાન અને ટેક્નોલોજી ધોરણ 6
- વિજ્ઞાન કુતૂહલ ધોરણ 6_New_2026
- વિજ્ઞાન અને ટેક્નોલોજી ધોરણ 7
- વિજ્ઞાન અને ટેક્નોલોજી ધોરણ 8
- વિજ્ઞાન અને ટેક્નોલોજી ધોરણ 9
- વિજ્ઞાન અને ટેક્નોલોજી ધોરણ 10
- વિજ્ઞાન અને ટેક્નોલોજી ધોરણ 11 Coming Soon...
* જીવ વિજ્ઞાન - Completed
* ભૌતિક વિજ્ઞાન - Coming Soon...
* રસાયણવિ વિજ્ઞાન - Coming Soon...
- વિજ્ઞાન અને ટેક્નોલોજી ધોરણ 12 Coming Soon...
* જીવ વિજ્ઞાન - Coming Soon...
* ભૌતિક વિજ્ઞાન - Coming Soon...
* રસાયણ વિજ્ઞાન - Coming Soon...

3. ગુજરાતી ધોરણ 6 થી 12
- ગુજરાતી ધોરણ 6
- ગુજરાતી ધોરણ 7
- ગુજરાતી ધોરણ 8
- ગુજરાતી ધોરણ 8_New_2025
- ગુજરાતી ધોરણ 9
- ગુજરાતી ધોરણ 10
- ગુજરાતી ધોરણ 11
- ગુજરાતી ધોરણ 12

4. કોમ્પ્યુટર ધોરણ 9 થી 10
- કોમ્પ્યુટર ધોરણ 9
- કોમ્પ્યુટર ધોરણ 10
- કોમ્પ્યુટર ધોરણ 11
- કોમ્પ્યુટર ધોરણ 12

5. સર્વાંગી શિક્ષણ ધોરણ 6 થી 10
- સર્વાંગી શિક્ષણ ધોરણ 6
- સર્વાંગી શિક્ષણ ધોરણ 7
- સર્વાંગી શિક્ષણ ધોરણ 8
- ચિત્રકલા ધોરણ 9
- સંગીત (તબલા) ધોરણ 9
- સંગીત (કંઠય અને સ્વર વાધ) ધોરણ 9
- યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 9
- ચિત્રકલા ધોરણ 10
- સંગીત (તબલા) ધોરણ 10
- સંગીત (કંઠય અને સ્વર વાધ) ધોરણ 10
- યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 10
- સર્વાંગી શિક્ષણ ધોરણ 11 Coming Soon...
- સર્વાંગી શિક્ષણ ધોરણ 12 Coming Soon...

# ધોરણ 6 થી 10 ના બાકી રહેલ વિષયોને પણ ટૂંક સમયમાં આવરી લેવામાં આવશે. #

Disclaimer:
This app is an independent educational reference app. It is not affiliated with, endorsed by, authorized by, or representing the Government of Gujarat, GSEB (Gujarat Secondary and Higher Secondary Education Board), GCERT (Gujarat Council of Educational Research and Training), or any other government organization.

Official Sources:
• GSEB: https://www.gseb.org
• GCERT: https://gcert.gujarat.gov.in

User Growth & Download Statistics

App
By:
M&N Dev
Downloads:
26
Version:
1.2.7 Last updated: 2026-08-01
Version code:
27
Creation date:
2026-06-29
Publisher country:
IN IN
Permissions:
  • com.google.android.gms.permission.AD_ID Moderate risk
  • android.permission.ACCESS_ADSERVICES_AD_ID Low risk
  • android.permission.ACCESS_ADSERVICES_ATTRIBUTION Low risk
  • android.permission.ACCESS_ADSERVICES_TOPICS Low risk
  • android.permission.FOREGROUND_SERVICE Low risk
  • android.permission.INTERNET Low risk
  • android.permission.POST_NOTIFICATIONS Low risk
  • android.permission.WAKE_LOCK Low risk
  • com.google.android.c2dm.permission.RECEIVE Low risk
  • com.google.android.finsky.permission.BIND_GET_INSTALL_REFERRER_SERVICE Low risk
  • See more
Size:
16.83MB
Email:
ni*****@gmail.com
URLs:
Website ,Privacy policy
Full description:
See detailed description
Source:
Google Play Store
Data ingested on:
2026-08-04
Compare stats and ranking:

Contact the developer

Chrome-Stats does not own this Android app. Please use these information below to contact the Android app developer.
Developed by:
M&N Dev
Google Play Store
https://play.google.com/store/apps/details?id=com.exams.fts4rankingsearch2
Email:
ni*****@gmail.com
Website:
https://manishac181194-spec.github.io

Best Search GSEB Alternatives

Here are some Android apps that are similar to Search GSEB: