Education Aim - Exams MCQ Test Android

Education Aim - Exams MCQ Test

NMMS, Gyan Sadhan, CET અને PSE પરીક્ષા માટે Gujarati MCQ Test App

Features & Capabilities

Education Aim એ ગુજરાત ના વિદ્યાર્થીઓ માટે ખાસ તૈયાર કરાયેલ Gujarati MCQ Test App છે.
આ એપ NMMS, Gyan Sadhan, CET અને PSE જેવી પરીક્ષાઓની તૈયારી માટે ઉપયોગી છે.

આ App માં પરીક્ષા પેટર્ન મુજબના Multiple Choice Questions (MCQ) આપવામાં આવે છે,
જે વિદ્યાર્થીઓને નિયમિત પ્રેક્ટિસ કરીને તેમની ઝડપ અને ચોકસાઈ વધારવામાં મદદ કરે છે.

એપની મુખ્ય વિશેષતાઓ:
• NMMS માટે MCQ ટેસ્ટ
• Gyan Sadhan માટે MCQ ટેસ્ટ
• CET પરીક્ષા માટે MCQ પ્રશ્નો
• PSE સ્કોલરશિપ પરીક્ષા માટે MCQ
• સંપૂર્ણ Gujarati ભાષામાં પ્રશ્નો
• તરત પરિણામ અને સ્કોર
• સરળ અને Student Friendly ડિઝાઇન
• Mobile Friendly MCQ પ્રેક્ટિસ

કોના માટે ઉપયોગી?
• ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ
• ગુજરાત ના પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ માટે
• સ્કોલરશિપ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ
• Gujarati Medium માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
• શિક્ષકો દ્વારા વિધાર્થીઓ ને પરીક્ષા નું પ્રેક્ટીસ કરવવા માટે

Education Aim એપ દ્વારા નિયમિત MCQ પ્રેક્ટિસ કરીને
વિદ્યાર્થીઓ પરીક્ષા પેટર્ન સમજી શકે છે, સમય વ્યવસ્થાપન સુધારી શકે છે
અને પરીક્ષામાં આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે છે.

આજે જ Education Aim ડાઉનલોડ કરો અને તમારી MCQ આધારિત તૈયારી શરૂ કરો.

User Growth & Download Statistics

Contact the developer

Chrome-Stats does not own this Android app. Please use these information below to contact the Android app developer.
Developed by:
Pavket Labs
Google Play Store
https://play.google.com/store/apps/details?id=com.educationaim.app
Email:
on*****@gmail.com
Website:
https://educationaim.in

Best Education Aim - Exams MCQ Test Alternatives

Here are some Android apps that are similar to Education Aim - Exams MCQ Test: