OfficeApp Android

OfficeApp

શિક્ષકો માટે Attendance, UDISE+, CTS અને ઉપયોગી ટૂલ્સ સાથેની સ્માર્ટ એપ.

Overview

Features & Capabilities

📚 Office App – શિક્ષકો માટેનું સંપૂર્ણ ડિજિટલ ઓફિસ સોલ્યુશન
Office App ખાસ કરીને શિક્ષકો, મુખ્ય શિક્ષકો, CRC/BRC સંયોજકો અને શૈક્ષણિક કર્મચારીઓ માટે તૈયાર કરવામાં આવેલી એક ઉપયોગી એપ છે. શાળા સંબંધિત જરૂરી સરકારી વેબલિંક્સ, દૈનિક ઉપયોગી ટૂલ્સ અને શૈક્ષણિક માહિતી હવે એક જ જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ છે.
🌐 Web Links
એક જ ક્લિકમાં જરૂરી સરકારી પોર્ટલ:
✅ વિદ્યાર્થી હાજરી (Attendance)
✅ મધ્યાહન ભોજન (MDM)
✅ UDISE+
✅ CTS Portal
✅ અન્ય મહત્વપૂર્ણ શૈક્ષણિક વેબલિંક્સ

🛠 ઉપયોગી Tools
✔️ આજનો દીપક
✔️ રજા રિપોર્ટ જનરેટર
✔️ Work List / To-Do List
✔️ WhatsApp Direct Message (નંબર સેવ કર્યા વગર)
✔️ QR Code Maker
✔️ QR Code Scanner
✔️ Image Compressor
✔️ PDF બનાવવાની અને શેર કરવાની સુવિધા

📂 Files વિભાગ
📄 Built-in PDF Reader
📑 જરૂરી PDF દસ્તાવેજો
📚 શૈક્ષણિક માર્ગદર્શિકા
📖 પરિપત્રો અને ઉપયોગી ફાઈલો

📅 આજનું વિશેષ
દરરોજ નવી માહિતી સાથે:
⭐ દિન વિશેષ
⭐ વ્યક્તિ વિશેષ
⭐ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો
⭐ પ્રેરણાદાયી માહિતી
⭐ શાળા પ્રાર્થના સભા માટે ઉપયોગી સામગ્રી

💡 જાણવા જેવું
વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે
🔹 વિજ્ઞાન
🔹 ટેક્નોલોજી
🔹 સામાન્ય જ્ઞાન
🔹 રસપ્રદ તથ્યો
🔹 શૈક્ષણિક માહિતી

✨ મુખ્ય વિશેષતાઓ
✔ સરળ અને આકર્ષક ગુજરાતી ઇન્ટરફેસ
✔ ઝડપી કામગીરી
✔ નિયમિત નવા અપડેટ્સ
✔ શિક્ષકો માટે સમય બચાવતી સુવિધાઓ
✔ એક જ એપમાં અનેક ઉપયોગી ટૂલ્સ
✔ સરળ Navigation
✔ ઝડપી Search
✔ Share કરવાની સુવિધા

👨‍🏫 કોના માટે?
પ્રાથમિક શિક્ષકો
માધ્યમિક શિક્ષકો
મુખ્ય શિક્ષકો
CRC/BRC સંયોજકો
વિદ્યાર્થી અને વાલીઓ

User Growth & Download Statistics

App
By:
NAHID LIGARI
Downloads:
5,211 11
Version:
0 Last updated: 2026-07-26
Publisher country:
IN IN
Email:
na*****@gmail.com
URLs:
Website ,Privacy policy
Full description:
See detailed description
Source:
Google Play Store
Data ingested on:
2026-08-04
Compare stats and ranking:

Contact the developer

Chrome-Stats does not own this Android app. Please use these information below to contact the Android app developer.
Developed by:
NAHID LIGARI
Google Play Store
https://play.google.com/store/apps/details?id=com.officeapp.edushareworld
Email:
na*****@gmail.com
Website:
https://edushareworld.blogspot.com/

User Reviews

Nice Application. Everyday User Friendly.
by sn*****, 2022-03-11

Very very important useful app
by A *****, 2019-12-20
View all user reviews ›

Best OfficeApp Alternatives

Here are some Android apps that are similar to OfficeApp: