Features & Capabilities

અર્પણ વિદ્યા સેતુ - સ્કોલરશીપ પરીક્ષા તૈયારી માટેની શ્રેષ્ઠ એપ

શું તમે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરો છો અથવા તમારુ બાળક પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે અને સ્કોલરશીપ પરીક્ષામાં સફળતા મેળવવા માંગો છો? અર્પણ વિદ્યા સેતુ (Arpan Vidya Setu) એપ્લિકેશન ખાસ તમારા માટે જ બનાવવામાં આવી છે. આ એપ દ્વારા તમે ગુજરાતની તમામ મહત્વની સ્કોલરશીપ અને પ્રવેશ પરીક્ષાઓની તૈયારી ગમે ત્યારે, ગમે ત્યાંથી કરી શકો છો.

અમે ધોરણ 5 થી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ પરીક્ષાઓ કવર કરીએ છીએ.

એપ્લિકેશનની મુખ્ય વિશેષતાઓ:
✅ દરેક સ્કોલરશીપ પરીક્ષાના અભ્યાસક્રમ મુજબ દરેક મુદ્દાની વિગતવાર અને વિસ્તૃત તૈયારી
✅ એકદમ સરળ ગુજરાતી ભાષામાં પરીક્ષાની તૈયારી
✅ પરીક્ષાના અમુક દિવસો પહેલા રિવિઝન માટેના ખાસ ઓનલાઈન લાઈવ વર્ગો
✅ ઓનલાઇન મોક ટેસ્ટ: પરીક્ષા જેવા જ માળખા સાથે પ્રેક્ટિસ કરવા માટે ખાસ ટેસ્ટ.
✅ વિષયવાર પ્રશ્નો: ગણિત, રીઝનીંગ (MAT), વિજ્ઞાન, અંગ્રેજી અને ગુજરાતીના મહત્વના પ્રશ્નો.
✅ IMP પ્રશ્નોનો સંગ્રહ: અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા અને આગામી પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો.
✅ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ: ટેસ્ટ પૂરી કર્યા પછી તરત જ તમારું સ્કોરકાર્ડ અને સાચા જવાબો જોઈ શકશો.
✅ સરળ ઇન્ટરફેસ: વિદ્યાર્થીઓ સરળતાથી વાપરી શકે તેવું ગુજરાતી ભાષામાં આકર્ષક અને સ્પષ્ટ ડિઝાઇન.

શા માટે અર્પણ વિદ્યા સેતુ પસંદ કરવી?

અમારો હેતુ દરેક વિદ્યાર્થીને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન પૂરું પાડવાનો છે. આ એપ દ્વારા વિદ્યાર્થીઓ રમત-રમત માં ઘણું શીખી શકે છે અને સ્કોલરશીપ પરીક્ષાઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આત્મવિશ્વાસ કેળવી શકે છે.

આજે જ Arpan Vidya Setu એપ ડાઉનલોડ કરો અને તમારી સફળતાની સફર શરૂ કરો!

scholarship, scholarship exams, primary school, primary school students, preparation for scholarship examination, scholarship application,

User Growth & Download Statistics

Contact the developer

Chrome-Stats does not own this Android app. Please use these information below to contact the Android app developer.
Developed by:
AppX Tech
Google Play Store
https://play.google.com/store/apps/details?id=com.hnlpae.tdvgts
Email:
ap*****@gmail.com

Best Arpan Vidya Setu Alternatives

Here are some Android apps that are similar to Arpan Vidya Setu: