Khedut Sathi - ખેડૂત સાથી Android

Khedut Sathi - ખેડૂત સાથી

ગુજરાત ખેડૂતો માટે: બજાર ભાવ, 7/12 ઉતારો, ખેતી માહિતી અને સરકારી યોજનાઓ

Features & Capabilities

ખેડૂત સાથી (Khedut Sathi) – ગુજરાતના ખેડૂતો માટે સંપૂર્ણ કૃષિ માર્ગદર્શિકા

ખેડૂત સાથી એપ ખાસ કરીને ગુજરાતના ખેડૂતોને ડિજિટલ યુગમાં સશક્ત બનાવવા માટે બનાવવામાં આવી છે. આ એપનો મુખ્ય હેતુ ખેડૂતોને વિવિધ સરકારી અને સાર્વજનિક સ્ત્રોતોમાંથી મળતી માહિતીને એક જ પ્લેટફોર્મ પર સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે.

અમે માત્ર જાહેરમાં ઉપલબ્ધ માહિતી (Publicly Available Data) એકત્રિત કરીને ખેડૂતો માટે તેને વધુ સુલભ રીતે રજૂ કરીએ છીએ. આ એપ કોઈપણ ડેટા પોતે બનાવતી નથી.

એપની મુખ્ય વિશેષતાઓ (Key Features):

બજાર ભાવ (Mandi Rates):
ગુજરાતના વિવિધ APMC માર્કેટના તાજા બજાર ભાવ સરળતાથી જાણી શકો છો.

જમીનના રેકોર્ડ (Land Records):
તમારી જમીનના 7/12, 8A અને અન્ય દસ્તાવેજો જોવા માટે સત્તાવાર પોર્ટલની સીધી લિંક ઉપલબ્ધ છે.

સરકારી યોજનાઓ (i-Khedut):
ખેડૂતો માટેની નવી સરકારી યોજનાઓ, સબસિડી અને લોન સહાયની વિગતવાર માહિતી.

ખેડુતો માટેના જરૂરી કેલ્ક્યુલેટર્સ (Useful Calculators for Farmers):
ખેડૂત મિત્ર એપમાં ખેડૂતો માટે ખૂબ ઉપયોગી અને દૈનિક કામમાં આવતાં કેલ્ક્યુલેટર્સ પણ ઉપલબ્ધ છે:
7/12 / 8A ક્ષેત્રફળ માપવાનું કેલ્ક્યુલેટર
નફો-નુકસાન ગણતરી કેલ્ક્યુલેટર
ભાવ ગણતરી કેલ્ક્યુલેટર
જમીન માપણી કેલ્ક્યુલેટર
મજૂરી / ટ્રેક્ટર ખર્ચ કેલ્ક્યુલેટર

આધાર અને પાન કાર્ડ સેવાઓ (Aadhaar / PAN):
આધાર સ્ટેટસ ચેક કરવું, ડાઉનલોડ કરવું અને પાન કાર્ડ સંબંધિત ઓનલાઇન સેવાઓ માટેની સુવિધા.

લાઈવ હવામાન (Weather):
ખેતીના આયોજન માટે તમારા વિસ્તારનું લાઈવ હવામાન અને વરસાદની આગાહી.

વીજ બિલ સેવાઓ (Electricity):
PGVCL, UGVCL, DGVCL અને MGVCL ના બિલ જોવા અને ઓનલાઇન ભરવા માટેની સુવિધા.

ખેતી સમાચાર (News):
ખેતીવાડીના તાજા સમાચારો અને અગ્રણી ગુજરાતી ન્યૂઝ સોર્સનું લાઈવ અપડેટ.

વિશેષતાઓ મુજબ માહિતીના સ્ત્રોત (Feature-wise Sources of Information):

બજાર ભાવ (Mandi Rates):
AGMARKNET / Data.gov.in (Official Government API):
https://www.data.gov.in/resource/variety-wise-daily-market-prices-data-commodity

જમીનના રેકોર્ડ (Land Records):
AnyRoR (7/12 Land Records – Gujarat Revenue Department):
https://anyror.gujarat.gov.in/
iORA Portal (Online Revenue Applications – Gujarat Government):
https://iora.gujarat.gov.in/

ખેતીવાડી સરકારી યોજનાઓ (i-Khedut):
i-Khedut Portal (Gujarat Agriculture Department):
https://ikhedut.gujarat.gov.in/

આધાર અને પાન કાર્ડ સેવાઓ (Aadhaar Card / PAN Card):
UIDAI (Aadhaar Official Website):
https://uidai.gov.in/
MyAadhaar Portal (Aadhaar Services):
https://myaadhaar.uidai.gov.in/
Income Tax Portal (PAN Services – Government of India):
https://eportal.incometax.gov.in/
Protean eGov (PAN Services Provider):
https://onlineservices.proteantech.in/

વીજ બિલ સેવાઓ (Electricity):
GUVNL Quick Pay (Gujarat Electricity Bill Payment):
https://mpay.guvnl.in/paytm/QuickPay.php
Torrent Power (Electricity Services):
https://connect.torrentpower.com/

હવામાન (Weather):
Zoom Earth (Weather Forecast Platform):
https://zoom.earth/

સમાચાર / ખેતીવાળી સમાચાર (News / Agriculture News):
TV9 Gujarati (News Portal):
https://tv9gujarati.com/
VTV Gujarati (News Portal):
https://www.vtvgujarati.com/
Divya Bhaskar (Gujarati News):
https://www.divyabhaskar.co.in/
Sandesh (Gujarati News):
https://sandesh.com/

ખેડૂત સાથી એપ ડાઉનલોડ કરો અને ખેતી સંબંધિત તમામ માહિતી તમારી આંગળીના ટેરવે મેળવો.
કોઈપણ પ્રશ્ન અથવા સૂચન માટે સંપર્ક કરો: info@ybrdigital.in

મહત્વપૂર્ણ ડિસ્ક્લેમર (Disclaimer):

This app is an independent application and is not affiliated with, endorsed by, or associated with any government or private organization. The information provided is sourced from publicly available government and third-party platforms and is intended for informational purposes only.

આ એપ એક સ્વતંત્ર એપ્લિકેશન છે અને કોઈપણ સરકારી કે ખાનગી સંસ્થા, વિભાગ કે એકમ સાથે સંલગ્ન નથી. અમે સરકાર અથવા કોઈ ખાનગી સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતા નથી. આ એપ માત્ર માહિતી પૂરી પાડે છે અને કોઈ સત્તાવાર સેવા પૂરી પાડતી નથી. એપમાં આપેલી માહિતી જાહેરમાં ઉપલબ્ધ વેબસાઇટ્સ અને સત્તાવાર સ્ત્રોતોમાંથી લેવામાં આવે છે. અમારી એપ કોઈપણ સત્તાવાર સરકારી API અથવા ડેટાનો માલિકી હક્ક ધરાવતી નથી. યુઝર્સને વિનંતી છે કે કોઈપણ નિર્ણય લેતા પહેલા સત્તાવાર પોર્ટલ પર માહિતીની ખાતરી કરી લેવી.

User Growth & Download Statistics

Contact the developer

Chrome-Stats does not own this Android app. Please use these information below to contact the Android app developer.
Developed by:
YBR Digital
Google Play Store
https://play.google.com/store/apps/details?id=com.ybrdigital.khedutmitra
Email:
in*****@ybrdigital.in
Website:
https://ybrdigital.in

Best Khedut Sathi - ખેડૂત સાથી Alternatives

Here are some Android apps that are similar to Khedut Sathi - ખેડૂત સાથી: