Shree Jahumataji Sevak Privar Android

Shree Jahumataji Sevak Privar

અબોલ જીવોનું જતન કરતી ધાર્મિક સંસ્થા

Overview

Removed
Downloads
58
Data as of 2025-04-28
Version:
1.0.1
Last updated: 2024-11-12

Features & Capabilities

શ્રી જહુ માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 17-0 4 -2003 ને ચૈત્ર વદ એકમ, વિક્રમ સંવત 2058 ના શુભ દિને ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી ભાટવાડો , ઊંઝા ખાતે કરવામાં આવી હતી. તથા આજ દિને એટલે કે, તારીખ 17 - 04 - 2003 ના રોજ શ્રી જહુમાતાજી ઉપાસક કર્મયોગી શ્રી અરવિંદભાઈ બારોટ દ્વારા શ્રી જહુમાતાજી સેવક પરિવાર ની રચના કરવામાં આવેલ હતી. શરૂઆત ના તબક્કામાં સેવક પરિવારના સભ્યોની સંખ્યા 40 જેટલી હતી, જે હાલ માં ગુજરાત તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક સહીત ના અંદાજે 8000 કરતા વધુ સભ્યો શ્રી જહુ માતાજી સેવક પરિવાર ના ઉદ્દેશો તેમજ જુદા જુદા સેવાકાર્ય સાથે જોડાયેલા છે.

શ્રી જહુ માતાજી સેવક પરિવારના પ્રણેતા, કર્મયોગી શ્રી અરવિંદભાઈ બારોટ ને થયેલી માતાજી ની પ્રેરણા તથા આશીર્વાદ થી સેવક પરિવાર દ્વારા "અબોલ સેવા અનમોલ" ના નેજા હેઠળ, નીચે મુજબના સેવાકાર્ય સેવક પરિવાર દ્વારા સમાંતરે શરૂ કરવામાં આવ્યા તેમજ માતાજી ના આશીર્વાદ સહ આ તમામ કાર્ય નો વ્યાપ દિવસે દિવસે વધતો ગયો.

# શ્વાન સેવા સદન ( અખંડ રોટલા લાડુ ઘર )

# શ્વાન સેવા મહાયજ્ઞ ( રખડતા રોગીષ્ટ શ્વાનો ની સારવાર )

# શ્વાનો માટે લાડુ ની વેલ તથા ચક્રવેલ

# કીડી મકોડા કેન્ટીન કમ કોલોની

# જળચર અન્નક્ષેત્ર

# આદિવાસી વિસ્તારોમાં વસ્ત્રદાન

# રક્તદાન શિબિર

# આંતરિયાળ વિસ્તારોમાં પંખીને ચણ તથા ગાયોને ઘાસચારો

# કૂવામાં પડેલા તથા એક્સિડન્ટમાં ઇજા પામેલા જીવો નો બચાવ

માં જહુ સૌની મનોકામના પૂર્ણ કરે.

પુણ્ય કર્મથી પાપ પાછું ઠેલાય.

જય માતાજી... જય જહુ માં

User Growth & Download Statistics

App
By:
BRAHMBHATT SAMAJ SETU
Downloads:
58
Version:
1.0.1 Last updated: 2024-11-12
Email:
br*****@gmail.com
URLs:
Privacy policy
Full description:
See detailed description
Source:
Google Play Store
Data ingested on:
2025-04-28
Compare stats and ranking:

Contact the developer

Chrome-Stats does not own this Android app. Please use these information below to contact the Android app developer.
Developed by:
BRAHMBHATT SAMAJ SETU
Google Play Store
https://play.google.com/store/apps/details?id=com.jahumataji
Email:
br*****@gmail.com

User Reviews

સરસ સેવાકીય પ્રવુતિ સાથે સાથે સુંદર આયોજન 🙏
by Ja*****, 2024-11-14
View all user reviews ›

Best Shree Jahumataji Sevak Privar Alternatives

Here are some Android apps that are similar to Shree Jahumataji Sevak Privar: