Adroja Parivar Android

Adroja Parivar

Application Provide Information about Adroja Family & Parivar

Features & Capabilities

આદ્રોજા પરિવારનો ઈતિહાસ
જય સ્વામિનારાયણ&nbsp
કુટુંબની ગંગોત્રીના મૂળ સુધી પહોંચવું એ કપરુ કાર્ય છે. સેંકડો વરસો થી વ્યવસાય ના કારણે કે કોઈ સંજોગો ના કારણે સ્થળાંતરિત થઈ રહેલા આપણા વડીલો અત્યારે જ્યા છે ત્યા કયાથી આવ્યા અને સ્થિર થયા એની કોઈ ચોક્કસ આધાર નથી. આપણા આદ્રોજા પરિવારના આપણી છઢી પૈઢી ના વડીલ (પૂર્વજ) શ્રી ઘેલાભાઈ રણછોડભાઈ આદ્રોજા ના આપણે બધા વંંશજોનો સમાવેશ કરતી મોબાઈલ એપ્લીકેશન બનાવીને પરિવારના તમામ સભ્યોને જોડવાનું આપણા ભાઈશ્રી દિનેશભાઈ જાદવજીભાઈ ના પ્રયત્ન અને આપણા સહકારથી થઈ રહેલ છે
પરંતુ મારે અહિ શ્રી ઘેલાભાઈ રણછોડભાઈ આદ્રોજા ના પૂર્વજો વિશેની થોડી માહિતી મળેલ છે તે આ મુજ્બ છે. પ્રાપ્ત માહિતી મુજબ તેમના પુર્વજ ઉત્તર ગુજરાતના આદરજ ગામમાં વસતાં હાજાદાસભાઈ ના આપણે વંશજો છીએ

User Growth & Download Statistics

App
By:
Adroja parivar
Downloads:
36
Version:
0 Last updated: 2025-05-01
Email:
ad*****@gmail.com
URLs:
Privacy policy
Full description:
See detailed description
Source:
Google Play Store
Data ingested on:
2026-03-03
Compare stats and ranking:

Contact the developer

Chrome-Stats does not own this Android app. Please use these information below to contact the Android app developer.
Developed by:
Adroja parivar
Google Play Store
https://play.google.com/store/apps/details?id=com.family.adroja
Email:
ad*****@gmail.com

Best Adroja Parivar Alternatives

Here are some Android apps that are similar to Adroja Parivar: