Anndata અન્નદાતા Crop Farming Android

Anndata અન્નદાતા Crop Farming

"અન્નદાતા" એપ્લિકેશન ખેતી માટેની એક સંપૂર્ણ સો લ્યુશન પ્રદાન કરે છે.

Características y capacidades

"અન્નદાતા" એપ્લિકેશન ખેતી અને ખેડૂતો માટે એક સં પૂર્ણ સૌથી મોટો જાણકારી અને સાધનોનો સંગ્રહ છે. આ એપ્લિકેશન ખેડૂતોને પોતાની ખેતી પ્રમાણે ઉપય ોગી માહિતી અને વિવિધ સંદર્ભોમાં ઉપયોગી સૂચનો પ ૂરા પાડે છે. આપને વરસાદ, હવામાન પૂર્વાનુમાન, રોગ જીવાતો, પીયત ઘડી, ખેતીની કેળવણી, ખરાઈ પ્રમાણે ખેતી માટેના ઉપયોગી કેલ્ક્યુલેટર અને અન્ય ગુણવત્તાપૂર્ણ સાધનો મળી રહેશે. આપ મારી ખેતી માટે પસંદગીઓ બનાવી શકો છો, ખેતી હિ સાબો સંગ્રહી શકો છો અને ખેતીને અપડેટ કરી શકો છો. આ એપ્લિકેશનમાં મંડી ભાવ, પાકની તબક્કાવાર માહિતી અને ખેડૂત સાથે જોડાયેલ બજારની સુચનાઓ પણ મેળવી શકો છો છો. અને સરળ રીતે ઉપયોગકર્તા ને જરૂર મુજબ અન્નદાતા ખેતી સાથે ખેડૂતોની મદદ કરશે.

આપને ખેતીનું માર્ગદર્શન, વરસાદની આગાહી, ખેતી ા આવતા રોગચાળાની જાણકારી, ખેતી બજારના ભાવ, િલાઇઝર ની સરખામણી અને પાકની વાવણી માટેની ઉપયોગ ી સૂચનાઓ મળી શકે છે. આપમાંથી કોઈપણ ખેડૂત સહાય માટે સરળ સુવિધા દ્વા રા તબક્કાવાર સપોર્ટ પણ મળશે. એપ્લિકેશનમાં મંડી (એપીએમસી) સુચના અને ખેડૂતો મ ાટેના પ્રાથમિક સાધનોની પણ ઉપલબ્ધતા છે.

તમારી ખેતીને અદ્યતન અને આધુનિક બનાવવાનું મિશ ન સંપન્ન કરો અને એપ્લિકેશનની મદદથી તમારા પાકની માહિતીને વ્યવસ્થિત રીતે સંગ્રહ કરો. કોઇપણ સમયે ખેતી હિસાબો અને ખર્ચો નોંધીને આવક જ ાવક નું સરવૈયું કાઢતા બનો અને ખેડૂતો માટે ખેડૂ ત કેલ્ક્યુલેટર પણ છે.
અને ખેડૂતના લાભોની વિગતો પણ તમે આપી શકો છો

આ એપ્લિકેશન ખેડૂતોને ખેતીમાં સંબંધિત મોટા ભા ગના સાધનોની એક સંપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છ ે.
એપ્લીકેશન થકી ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ખેતી અને વૈજ્ઞાનિક ખેતી વગેરે નવીન ખેતી પ્રક્રિયાઓ વિશે પણ માહિતી મેળવી શકો છો.

અન્નદાતા એપ્લિકેશન વધુમાં વધુ ખેડૂતોને સુચના ઓ અને સહાય આપવાનો ઉદ્દેશ ધરાવે છે અને ખેડૂતોના હિતના સંદર્ભોમાં મદદ માટે પ્રથમ પંક્તિમાં ને તત્પર છે.


La aplicación "Anndata" (Annadata) es una colección completa de información y herramientas para agricultores y agricultores. Esta aplicación proporciona información útil para los agricultores en sus prácticas agrícolas y ofrece sugerencias útiles en diversos contextos. Puede acceder a calculadoras útiles para lluvia, pronóstico del tiempo, control de plagas, gestión de riego, recolección de cultivos, aplicación de fertilizantes y otras herramientas para mejorar la calidad. Puede establecer preferencias agrícolas, mantener registros agrícolas y actualizar sus actividades agrícolas. La aplicación también proporciona información de mercado, precios de cultivos y lo conecta con la comunidad agrícola. Facilita la asistencia a los agricultores a través de una interfaz fácil de usar. La aplicación también ofrece información de mercado y recursos primarios para los agricultores.

Mejore su agricultura siguiendo las prácticas más recientes y modernas y organice sistemáticamente la información relacionada con sus cultivos con la ayuda de esta aplicación. Puede realizar un seguimiento de sus cuentas y gastos agrícolas y utilizar la calculadora agrícola para agricultores. Además, puede acceder a detalles sobre los beneficios para agricultores.

Esta aplicación sirve como una plataforma completa para los agricultores y abarca una parte importante de los recursos relacionados con la agricultura. Desde la agricultura natural hasta las técnicas agrícolas orgánicas y científicas, puede adquirir información sobre diversos procesos agrícolas modernos.

El objetivo principal de la aplicación "Anndata" (Annadata) es brindar a los agricultores cada vez más orientación, sugerencias y asistencia en sus actividades agrícolas y estar disponible en momentos de necesidad.

Crecimiento de usuarios y estadísticas de descarga

Por:
Anndata App
Descargas:
120,212 257
Versión:
0 Última actualización: 2025-08-27
País de editor:
IN IN
Correo electrónico:
de*****@gmail.com
URLs:
Política de privacidad
Descripción completa:
Ver descripción detallada
Fuente:
Google Play Store
Datos ingeridos el:
2026-07-04
Comparar estadísticas y clasificación:

Clasificación

Contacta con el desarrollador

Chrome-Stats no es propietario de este aplicación de Android. Utilice esta información a continuación para ponerse en contacto con el desarrollador de aplicación de Android.
Desarrollado por:
Anndata App
Google Play Store
https://play.google.com/store/apps/details?id=com.bits.annadata
Correo electrónico:
de*****@gmail.com

Opiniones de usuarios

V good 💯😊 Sir This app is perfect. If there is an update for Ek Pani Piyat, please do it.
por Ja*****, 2025-01-18

Fake link provided Ane fake news
por Ch*****, 2024-11-26
Ver todas las reseñas de usuarios ›

Mejores alternativas Anndata અન્નદાતા Crop Farming

Aquí hay algunas Android apps que son similares a Anndata અન્નદાતા Crop Farming: