Pension Sathi Android

Pension Sathi

એકતા, સહકાર અને સન્માનથી\nસુરક્ષિત ભવિષ્ય તરફ

Overview

Features & Capabilities

ગુજરાત રાજયનાં સમગ્ર રાજ્ય/જીલ્લા/તાલુકા ના તમામ જેઓ સરકારી તિજોરી માંથી પેન્શન
મેળવે છે તે તમામ સને ૧૯૮૫ ના વર્ષ ગુજરાત પેન્શન સમાજ સંસ્થા બંધારણીય નિયમોની
જોગવાઈઓ ને અનુલક્ષી જોડાયેલ છે.

સંસ્થાનો મુખ્ય હેતુ રાજ્યસરકારના પેન્શનરો નાં નીતિવિષયક , પેન્શન ને લગતા પ્રશ્નોના નિરાકરણ નો છે."ગુજરાત પેન્શન સમાજ" ઓલ ઈન્ડિયા સ્ટેટ પેન્શન ફેડરેશન - નવી દિલ્હી સાથે પણ જોડાયેલા હોય , રાજ્ય પેન્શનરોના રાષ્ટ્રીય કક્ષાના પ્રશ્નો પણ અવારનવાર મળતી રાષ્ટ્રીય કક્ષાની
મીટીંગ માં તેની ચર્ચા અને તેના પ્રશ્નોના નિવારણ માટે રજૂ કરવામાં આવે છે.

ગુજરાત પેન્શન સમાજ ની સાધારણ સભા પ્રતિ વર્ષ સમગ્ર રાજ્યના પેન્શનરો ની
બહોળી સંસ્થામાં ઉપસ્થિતી સાથે અમદાવાદ ખાતે પાલડી સ્થિત ટાગોર હૉલ માં
નિયમિત મળે છે. તેમાં રાજ્ય પેન્શનરોના પડતર પ્રશ્નો સંસ્થાના ઓડિટેડ
વાર્ષિક હિસાબો તથા સમગ્ર નાણાકીય વર્ષ દરમ્યાન કરેલ પ્રવુતિઓના વિસ્તૃત
અહેવાલ રજૂ કરવામાં આવે છે.

ગુજરાત રાજ્ય સરકાર ના નિવૃત થનાર કોઈપણ કર્મચારી (વર્ગ-૧ થી વર્ગ-૪
સુધીના) તમામ રૂપિયા ૫૦૦/- ફી ભરી ને આજીવન સભ્ય બની શકે છે.

ગુજરાત પેન્શન સમાજ દ્વારા "પેન્શનર સાથી" નામનું માસિક સામાયિક,
પ્રતિ માસ ની ૨૫ મી તારીખે પ્રસિદ્ધ કરવામાં આવે છે. જેમાં સરકારશ્રી ના
અગત્યના ઠરાવો , પરિપત્રો , નીતિ વિષયક પ્રશ્નો તેમજ જિલ્લા/તાલુકા
માન્ય પેન્શનર મંડળો દ્વારા થતી વિવિધ પ્રવુતિ/ કાર્યવાહી નો અહેવાલ તેમજ
પેન્શનરો ને લગતી અગત્યની જાણવાજોગ માહિતી રજુ કરવામાં આવે છે.

હાલમાં પ્રસિદ્ધ થતાં "પેન્શનર સાથી" માસિક સામાયિક નું (૪)વર્ષનું લવાજમ
રૂપિયા ૭૦૦/- અને (૨) વર્ષનું લવાજમ રૂપિયા ૫૦૦/- છે.

સમગ્ર રાજ્યના પેન્શનરો ને ગુજરાત પેન્શનર સમાજ અમદાવાદ દ્વારા પ્રસિદ્ધ થતાં માસિક સામાયિક "પેન્શનર સાથી" ના સભ્ય થવા ખાસ અનુરોધ છે.
આ માટે સંસ્થાએ ખાસ ડિજિટલ એપ બનાવેલ છે. જેની ડિજિટલ
લિન્ક આપના એન્ડ્રોઇડ મોબાઈલ માં ખોલી આપ
"પેન્શનર સાથી" ના સભ્ય થવા અને સભ્યપદ ના ફોર્મ માં જરૂરી વિગતો ભરી
ઓનલાઇન રકમ ભરી સભ્ય બની શકશો.

User Growth & Download Statistics

App
By:
Nisarg Trivedi
Downloads:
-
Version:
0 Last updated: 2026-07-01
Publisher country:
IN IN
Email:
ni*****@gmail.com
URLs:
Privacy policy
Full description:
See detailed description
Source:
Google Play Store
Data ingested on:
2026-08-04
Compare stats and ranking:

Contact the developer

Chrome-Stats does not own this Android app. Please use these information below to contact the Android app developer.
Developed by:
Nisarg Trivedi
Google Play Store
https://play.google.com/store/apps/details?id=com.app.gujaratpension
Email:
ni*****@gmail.com

Best Pension Sathi Alternatives

Here are some Android apps that are similar to Pension Sathi: