શ્રી ઓરડીધામ શાળા એપ્લિકેશન Android

શ્રી ઓરડીધામ શાળા એપ્લિકેશન

By: MBS LAB
શાળામાં થતી શૈક્ષણિક પ્રવૃતિઓની જાણ આ એપ્લિકેશન દ્વારા વાલીશ્રીઓને મળી રહેશે

Features & Capabilities

શ્રી ઓરડીધામ શાળામાં થતી વિવિધ પ્રવૃતિઓ જેમ કે સાંસ્કૃતિક કાર્યક્રમો, વિદ્યાર્થી સન્માન સમારોહ, વાર્ષિકોત્સવ, રમતગમત ,સંગીત ,નિબંધ અને ચિત્ર જેવી સ્પર્ધાઓ અને તમામ શૈક્ષણિક પ્રવૃતિઓની જાણ આ એપ્લિકેશન દ્વારા મળી રહે તે હેતુથી આ એપ શરૂ કરવામાં આવી છે.
ખાસ કરીને ઓરડીધામ શાળામાં અભ્યાસ કરતા બાળકના દૈનિક પરીક્ષાના પરિણામો આ એપ્લિકેશન દ્વારા વાલીશ્રીઓને મળી રહે
અને બાળકના અભ્યાસ અંગેની જાણ તેમના માતા - પિતાને આ એપ દ્વારા મળી રહે તેવા હેતુ સાથે આ એપ શરૂ કરવામાં આવી છે.

User Growth & Download Statistics

Contact the developer

Chrome-Stats does not own this Android app. Please use these information below to contact the Android app developer.
Developed by:
MBS LAB
Google Play Store
https://play.google.com/store/apps/details?id=com.ordidham.school
Email:
mu*****@gmail.com

User Reviews

Excellent app good work mbs Good app
by Sw*****, 2024-08-08

Excellent app
by Ka*****, 2024-08-08

Good School 🏫🎒
by Ka*****, 2024-02-12
View all user reviews ›

Best શ્રી ઓરડીધામ શાળા એપ્લિકેશન Alternatives

Here are some Android apps that are similar to શ્રી ઓરડીધામ શાળા એપ્લિકેશન: