SKPP Ahmedabad (North - West) Android

SKPP Ahmedabad (North - West)

શ્રી સૌરાષ્ટ્ર કડવા પટેલ પરિવાર અમદાવાદ (ઉત્તર પશ્ચિમ વિસ્તાર)

Features & Capabilities

જય ઉમિયાજી
શ્રી સૌરાષ્ટ્ર કડવા પટેલ પરિવાર - અમદાવાદ (ઉત્તર - પશ્ચિમ વિસ્તાર)


ખાસ નોંધ: મિત્રો, આ એપ્લિકેશન માત્ર સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ ના પરિવારજનો કે જે અમદાવાદ શહેર ના ઉત્તર - પશ્ચિમ વિસ્તાર (સામેલ વિસ્તાર નું વિગતવાર લિસ્ટ નીચે આપેલ છે) માં રહેતા હોય એમના પૂરતી જ સીમિત છે.

સામેલ વિસ્તાર નું લિસ્ટ (માત્ર આ વિસ્તાર ના રહીશો એ જ રજીસ્ટ્રેશન કરવું) :
- ગોતા
- વંદેમાતરમ
- જગતપુર
- છારોડી
- ત્રાગડ
- વૈષ્ણોદેવી સકૅલ
- ચાંદખેડા
- ચાંદલોડિયા
- રાણીપ
- ન્યૂ રાણીપ
- વાડજ
- ઘાટલોડિયા
- સોલા
- સતાધાર
- સાયન્સ સિટી

*

એપ્લિકેશનમાં સમાવિષ્ટ ફીચર્સ:

- આપણા વિસ્તારમાં વસતા કુટુંબ ના સભ્યો ની ડિરેક્ટરી
- સમાજના આયોજન અથવા સમયોસમયના સંદેશ (નોટિફિકેશન્સ) આ એપ્લિકેશન દ્વારા મળી રહેશે.
- આપણા વિસ્તારમાં આવનાર સમયમાં આયોજિત થનાર ઇવેન્ટ/ સ્નેહ મિલન કાર્યક્રમ ની માહિતી તથા પાસ મેળવવાની સુવિધા
(નોંધ : સમાજના દરેક કાર્યક્રમ ના પાસ એપ્લિકેશન થી જ ડિજિટલ સ્વરૂપથી મેળવી શકાશે. પ્રિન્ટેડ પાસની વ્યવસ્થા નથી.)

User Growth & Download Statistics

Contact the developer

Chrome-Stats does not own this Android app. Please use these information below to contact the Android app developer.
Developed by:
Invention Hill
Google Play Store
https://play.google.com/store/apps/details?id=com.app.skp
Email:
sk*****@gmail.com

User Reviews

very nice app
by am*****, 2025-01-31

this application has very good to booking events.
by Dh*****, 2025-01-18
View all user reviews ›

Best SKPP Ahmedabad (North - West) Alternatives

Here are some Android apps that are similar to SKPP Ahmedabad (North - West):